ADMISSION FORM / પ્રવેશ ફોર્મ
Student Information / વિદ્યાર્થીની માહિતી
Student Name / વિદ્યાર્થીનું નામ
.
Father's Name / પિતાનું નામ
.
Mother's Name / માતાનું નામ
.
Date of Birth / જન્મ તારીખ
.
Blood Group / બ્લડ ગ્રુપ
.
Medium:
✓ English
✓ Gujarati
Category:
✓ GEN
✓ SC
✓ ST
✓ OBC
✓ OTHER
Academic Details / શૈક્ષણિક વિગતો
School Name / શાળાનું નામ
.
School Medium / શાળાનું માધ્યમ
.
Previous Std. / અગાઉનું ધોરણ
.
Joining Month / જોડાવાનો મહિનો
.
Contact Information / સંપર્ક માહિતી
Father Mobile / પિતાનો મોબાઈલ
.
✓ WhatsApp Number
Mother Mobile / માતાનો મોબાઈલ
.
✓ WhatsApp Number
Emergency Contact / ઇમરજન્સી સંપર્ક
.
Address / સરનામું
Full Address / સંપૂર્ણ સરનામું
.
RULES, DECLARATION & OFFICE USE / નિયમો, બાંહેધરી અને ઓફિસ ઉપયોગ
Student Name / વિદ્યાર્થીનું નામ
.
Rules & Regulations / જરૂરી નિયમો
- વિદ્યાર્થીએ વર્ગમાં નિયમિત હાજરી આપવી તથા ક્લાસીસના તમામ નિયમો અને શિક્ષકની સૂચનાઓનું આજ્ઞાપૂર્વક પાલન કરવું જરૂરી રહેશે.
- વિદ્યાર્થીની ગેરશિસ્ત, અનિયમિતતા અથવા અન્ય કોઈ યોગ્ય કારણસર ક્લાસીસમાંથી નામ કમી કરવાનું થાય તો તે બાબતે વાલીશ્રીની સંમતિ માન્ય ગણાશે.
- વિદ્યાર્થીમાં વિનમ્રતા, સારી રીતભાત, યોગ્ય વાણી અને સારા વર્તનનો વિકાસ થાય તે માટે વાલીશ્રી સહકાર આપશે. સાથે સાથે વિદ્યાર્થીએ પોતાના પહેરવેશ અને સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું અનિવાર્ય રહેશે.
- વિદ્યાર્થીના અભ્યાસ, શિસ્ત, નિયમિતતા અને વર્તન બાબતે ક્લાસીસ દ્વારા નક્કી કરાયેલા તમામ નિયમોનું વાલીશ્રી અને વિદ્યાર્થી સંપૂર્ણ પાલન કરશે.
- ધોરણ ૪ સુધીના વિદ્યાર્થીઓ માટે ક્લાસીસનો સમય ૨ કલાકનો રહેશે તથા ધોરણ ૫ થી ઉપરના વિદ્યાર્થીઓ માટે ક્લાસીસનો સમય ૩ કલાકનો રહેશે.
- ક્લાસીસના સમયમાં ફેરફાર કરવાનો સંપૂર્ણ અધિકાર મેનેજમેન્ટ પાસે રહેશે. જરૂર પડે ત્યારે વિદ્યાર્થીને વધારાના સમય માટે ક્લાસીસમાં બોલાવવામાં આવે તો વાલીશ્રી અને વિદ્યાર્થી સહકાર આપશે.
- વિદ્યાર્થી દ્વારા ક્લાસીસમાં અથવા ક્લાસીસની બહાર કરાયેલા કોઈપણ અયોગ્ય વર્તન માટે વિદ્યાર્થી તથા વાલીશ્રી જવાબદાર રહેશે.
- વાલીશ્રીને ક્લાસીસની ફી સંબંધિત તમામ નિયમોની જાણ હોવી જરૂરી છે. દરેક વિદ્યાર્થીની ફી નક્કી કરેલા નિયમ મુજબ ભરવાની રહેશે.
- વિદ્યાર્થીએ પોતાનું વાહન પોતાની જવાબદારી પર પાર્ક કરવાનું રહેશે. વાહન સંબંધિત કોઈપણ નુકસાન, ચોરી અથવા અન્ય સમસ્યા માટે ક્લાસીસ જવાબદાર રહેશે નહીં.
ઉપર મુજબના તમામ નિયમો તથા ભવિષ્યમાં ક્લાસીસ દ્વારા નક્કી કરવામાં આવતા નિયમો અમોને માન્ય રહેશે અને અમે ક્લાસીસને અમારો પૂરેપૂરો સહકાર આપીશું.
Brother / Sister Details / ભાઈ-બહેનની માહિતી
| No. |
Brother / Sister Name / નામ |
Standard / ધોરણ |
School / શાળા |
Relation / સંબંધ |
| 1 | | | | |
| 2 | | | | |
જો વિદ્યાર્થીના ભાઈ કે બહેન Royal Classes માં અભ્યાસ કરતા હોય અથવા પ્રવેશ લેવા ઈચ્છતા હોય તો ઉપર માહિતી લખવી.
For Office Use Only / ઓફિસ ઉપયોગ માટે
Admission Date / પ્રવેશ તારીખ
.
Fee Installment / ફી હપ્તો
.
Approved By / મંજૂર કરનાર
.
Declaration & Signatures / બાંહેધરી અને સહી
ઉપર દર્શાવેલ માહિતી સાચી છે તથા ક્લાસીસના તમામ નિયમો અમોને માન્ય છે. વિદ્યાર્થીના અભ્યાસ, શિસ્ત અને નિયમિતતા બાબતે અમે ક્લાસીસને સંપૂર્ણ સહકાર આપીશું.
Signature of Guardian
વાલીની સહી
Classes Stamp
ક્લાસીસનો સિક્કો
Signature of Student
વિદ્યાર્થીની સહી